અમારા ટ્રકો
ટાટા એસ
ટાટા એસ સૌથી વધુ વેરિઅન્ટના બહોળા પોર્ટફોલિયો સાથે BS6 યુગમાં પ્રવેશ કરીને ભારતની નંબર 1 મિની ટ્રેક તરીકે બહાર આવી છે.
- એન્જિન
- ઇંધણનાં પ્રકારો
- જીવીડબ્લ્યુ
- પેલોડ (કિલોગ્રામ
- 694 સીસી - 702સીસી
- પેટ્રોલ, ડિઝલ, EV,CNG,બાય-ફ્યુઅલ(CNG+પેટ્રોલ)
- 1615 -2120
- 600કિગ્રા - 1100કિગ્રા
ટાટા ઇન્ટ્રા
ટાટા ઇન્ટ્રાનાં પિકઅપ ટ્રકોની રેન્જમાં આકર્ષક સ્ટાઇલનાં સંવર્ધિત સ્તર તથા મજબૂતી અને વિશ્વસનિયતા સાથે આધુનિકતાનો સમન્વય થયો છે.
- એન્જિન
- ઇંધણના પ્રકારો
- જીવીડબ્લ્યુ
- પેલોડ (કિગ્રા)
- 798 સીસી- 1497 સીસી
- બાય-ફ્યુઅલ (CNG+પેટ્રોલ), ડિઝલ, CNG, ઇલેક્ટ્રિક
- 2120 -3210
- 1000કિગ્રા - 1700કિગ્રા
ટાટા યોદ્ધા
કેટેગરીમાં સૌથી વધુ પાવરફૂલ અને ઇંધણદક્ષ એન્જિન તથા સૌથી મોટો કાર્ગો લોડિંગ એરિયા.
- એન્જિન
- ઇંધણના પ્રકારો
- જીવીડબ્લ્યુ
- પેલોડ (કિલોગ્રામ)
- 2179 સીસી - 2956 સીસી
- ડિઝલ, CNG
- 2950 -3840
- 1200કિગ્રા - 2000કિગ્રા
Tata Ace pro
The ACE Pro is built for India’s future. Whether you're looking for the sustainability of electric, the economy of bi-fuel, or the familiarity of petrol, the ACE Pro range gives you options that suit your business needs – without compromise.
- ENGINE
- FUEL TYPES
- GVW
- PAYLOAD(KG)
- 694 cc – 702 cc
- Petrol, Bi-Fuel (CNG + Petrol), EV
- 1460 kg – 1610 kg
- 750 kg

અમારા બ્રાન્ડ વીડિયો જુઓ
ગેલેરી
તમારી જરૂરિયાત માટે આદર્શ ટ્રક મેળવો
ટાટા મોટર્સ સાથે પર્યાવરણને વધારે અનુકૂળ ભવિષ્ય તરફ આગેકૂચ
ટાટા મોટર્સમાં નવીનતા જ અમારું પ્રેરકબળ છે. અમારાં ઇલેક્ટ્રિક મિની ટ્રકો અને પિકઅપ્સે ભારતની પરિવહન પૃષ્ઠભૂમિને બદલી નાંખી છે તથા વ્યવસાયોને સ્વચ્છ, પર્યાવરણને અનુકૂળ સમાધાનો પૂરાં પાડ્યાં છે. પર્યાવરણદક્ષતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે અમે ઇલેક્ટ્રિક અને એનાથી ઉપરાંત વૈકલ્પિક ઇંધણોની રેન્જ વધારી છે, જેનો ઉદ્દેશ ભવિષ્ય માટે સ્માર્ટ, વધારે અસરકારક સમાધાનો પ્રદાન કરવાનો છે.
70%
Lower Emissions
300KM
Per Charge (Upto)
40%
Lower Cost than Diesel
1K+
Charging Stations


હમેશાં શ્રેષ્ઠઃ એક નવા યુગની શરૂઆત
ટાટા મોટર્સે પરિવહનનાં ભવિષ્યની નવેસરથી કલ્પના કરી છે. નવીનતા, પર્યાવરણદક્ષતા અને માલિકીના અસરકારક ખર્ચ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે અમારું રિબ્રાન્ડિંગ દરેક સફરને સક્ષમ બનાવવાની અમારી ખાતરીને પ્રતિબિંબિત કરે છે. આ પરિવર્તન ફેરફારથી વધારે છે, આ તમામ માટે સ્માર્ટર, સ્વચ્છ અને શ્રેષ્ઠ સમાધાનો પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતા છે. શ્રેષ્ઠ બનો, હમેશાં.
સફળતાનો મંત્ર
ટાટા મોટર્સના નાનાં ટ્રકો તમારા વ્યવસાયને વેગ આપવા અને કાર્યદક્ષતા વધારવા ડિઝાઇન કરેલા છે. અદ્યતન ટેકનોલોજી, વિશિષ્ટ ટેકા અને પર્યાવરણદક્ષતા પર કેન્દ્રિત હોવાની સાથે અમે પરિવહન ઉપરાંત સમાધાનો પૂરાં પાડીએ છીએ – તમારી કામગીરી વધારવામાં, સમય બચાવવામાં અને બદલાતાં બજારમાં સફળતા મેળવવામાં મદદ કરીએ છીએ.
તમારા વ્યવસાયને મદદરૂપ થશે એવી સેવાઓ
ટાટા મોટર્સ પોતાના ગ્રાહકોની સુવિધા અને સાનુકૂળતાઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. તમારાં વાહન અને વ્યવસાયને સતત ધમધમતો રાખવા માટેની તમારી દરેક જરૂરિયાતને પૂરી કરતી સંપૂર્ણ સેવા.
16K
સર્વિસ પોઇન્ટ
90%
આવરી લીધેલા જિલ્લા
6.4 કિમી
નજીકના વર્કશોપ માટે સરેરાશ અંતર
38
એરિયા સર્વિસ ઓફિસ
150+
સર્વિસ એન્જિનીયર્સ

ફ્લીટ એજ પર દૂરથી વાહનની અવરજવર પર લાઇવ અપડેટ મેળવો

વાહનનાં મેઇન્ટેનન્સ સાથે સંબંધિત જોખમોને દૂર કરો અથવા લઘુતમ કરો.

તમારી તમામ સ્પેર્સ જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન.

સર્વિસ આઉટલેટ્સ મારફતે ચોક્કસ રાષ્ટ્રીય રાજમાર્ગો પર મેઇન્ટેનન્સ અને રિપેર સર્વિસ.
અહીં તમામ લેટેસ્ટ અપડેટ મેળવો







