Small Commercial Vehicles
વી30 વિશે વિગતવાર જાણકારી
ટાટા ઈન્ટ્રા કોમ્પેક્ટ ટ્રકસની શ્રેણી ધરાવે છે અને જે ટાટા મોટર્સ લિમિટેડ (ટીએમએલ)ના કોમર્સિયલ વ્હિકલ્સ માટેની નવી પ્રીમિયમ ટફ ડિઝાઈન ફિલોસોફીના આધારે બનાવવમાં આવી છે જેમાં છે મજબૂતાઈ અને વિશ્વસનીયતા સાથે દ્રશ્ય સમૃદ્ધિ તથા અભિજાત્યપણુના વધતા સ્તરને જોડવાની અદભૂત ક્ષમતા.
NA
જીડબ્લ્યુવી
NA
ઇંધણની ટાંકીની ક્ષમતા
NA
એન્જિન
વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

- વિશાળ સામાન જગ્યાઃ 26900 એમએમ x 1607 એમએમ (8.8 x 5.3 ફૂટ)
- ઉચ્ચતમ ભાર વહન ક્ષમતઃ 185 આર 14 ટાયર્સ (14’’ રેડિયલ ટાયર્સ)

- શ્રેષ્ઠ પર્ફોમન્સઃ મોટું, નવું અને વધુ મજબૂત 1496 સીએમ3 (સીસી)
- 52 કિ.વો.ની ઉર્જા 4000 આર પ્રતિ મિનિટના (70 એચપી) દરે
- ટોર્ક 140 એનએમ 1800-3000 આર પ્રતિ મીનિટના દરે
- સ્ટ્રકચરલ મજબૂતાઈ વધુ અને વધુ ટકાઉપણુ તથા ઓછું એનવીએચ લેવલ
- ઝડપી પિકઅપઃ 0-60 કિ.મી.પ્રતિ કલાક માત્ર 13.86 સેકન્ડમાં

- ઉચ્ચતમ ભાર વહન ક્ષમતાઃ લીફ સ્પ્રિંગ સસ્પેન્શન (5 લીવ્ઝ આગળ અને 8 લીવ્ઝ પાછળ)
- ઉચ્ચતમ ગ્રાઉન્ડ ક્લીયરન્સઃ 175 એમએમ સ્થિરતા માટે, ખરાબ રસ્તાઓની સ્થિતિમાં પણ
- ઉચ્ચતમ ગ્રેડેબિલિટી (ગતિક્ષમતા) – 37 ટકા, ઢાળવાળા ઘાટ રસ્તાઓ અને ફ્લાયઓવર્સ પર સરળ સવારી માટે
- સરળ સંચાલનઃ ઓટોમેટિક એડજસ્ટ થતી કે ગોઠવાતી કલચ હાઈટ

- ન્યુ જનરેશનઃ ડ્રાઈવર પ્લસ બે બેઠક વ્યવસ્થા સાથે ચાલી શકાય તેવી પહોળી કેબિન
- ઈલેક્ટ્રિક પાવર અસિસ્ટેડ સ્ટીરિંગ
- ચલાવવમાં વધુ સરળઃ 5.25 એમએમના નાના ટર્નિંગ સર્કલ રેડિયસ
- લાંબા અંતરની સવારીમાં અને શહેરના ટ્રાફિકમાં સરળતા સાથે અત્યંત યોગ્ય

- ગીઅર શિફ્ટ એડવાઈઝર
- ઈકો સ્વિચ
- ઉચ્ચતમ ઈંધણ કાર્યક્ષમતાઃ બે ડ્રાઈવિંગ મોડ્સ ઈકો અને નોર્મલ
- ઉચ્ચતમ બચતઃ ઓછા જાળવણી ખર્ચ અને એકંદરે લાંબુ આયુષ્ય

- ઉચ્ચતમ ભાર વહન ક્ષમતાઃ એકંદરે મજબૂત અને વિશ્વસનીય
- ઉચ્ચતમ આવકઃ વધુ નફા માટે લાંબી સવારી પરના વિવિધ વપરાશ માટે

- સ્ટાન્ડર્ડ વોરંટી બે વર્ષની અથવા 72000 કી.મી.
- 24 કલાક ટોલ ફ્રી હેલ્પલાઈન નં.(1800 209 7979)
- માનસિક શાંતિઃ ટાટા સમર્થ અને સંપૂર્ણ સેવા પેકેજ દ્વારા માનસિક શાંતિ
એન્જિન
પ્રકાર | - |
પાવર | - |
ટોર્ક | - |
ગ્રેડક્ષમતા | - |
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ | - |
સ્ટીયરિંગ | - |
મહત્તમ સ્પીડ | - |
બ્રેક
બ્રેક | - |
રિજનરેટિવ બ્રેક | - |
શ્રેષ્ઠ ફ્રન્ટ | - |
સસ્પેન્શન પાછળ | - |
વ્હીલ અને ટાયર
ટાયર્સ | - |
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ | - |
પહોળાઈ | - |
ઊંચાઈ | - |
વ્હીલબેઝ | - |
ફ્રન્ટ ટ્રેક | - |
રિઅર ટ્રેક | - |
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ | - |
લઘુતમ TCR | - |
વજન (કિલોગ્રામ)
GVW | - |
પેલોડ | - |
બેટરી
બેટરી કેમિસ્ટ્રી | - |
બેટરી એનર્જી (kWh) | - |
IP રેટિંગ | - |
પ્રમાણિત રેન્જ | - |
ધીમો ચાર્જિંગ સમય | - |
ઝડપી ચાર્જિંગ સમય | - |
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા | - |
સીટિંગ અને વૉરન્ટી
સીટ | - |
વૉરન્ટી | - |
બેટરીની વૉરન્ટી | - |
સંબંધિત વાહનો

Tata Intra V20
2265
જીડબ્લ્યુવી
35/5 L CNG Cylin ... 35/5 L CNG Cylinder Capacity- 80 L(45L+35L)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 cc
એન્જિન

Tata Intra V20 Gold
2550 Kg
જીડબ્લ્યુવી
Petrol Fuel Tank ... Petrol Fuel Tank - 35L / CNG Cylinder - 80 L(45L+35L and 35L)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 CC NGNA CNG Eng ... 1199 CC NGNA CNG Engine
એન્જિન
NEW LAUNCH
