


ટાટા એસ
વિશ્વસનિય ટાટા એસની રેન્જથી 24 લાખથી વધારે ઉદ્યોગસાહસિકો સક્ષમ બનવાની સાથે વ્યક્તિઓને તેમની સફળતાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ મળી છે. ભારતનાં સૌથી મનપસંદ નાનાં કમર્શિયલ વાહનોમાં સામેલ ટાટા એસની રેન્જ ડિઝલ, પેટ્રોલ, CNG, બાય-ફ્યુઅલ (CNG + પેટ્રોલ) અને EV (ઇલેક્ટ્રિક વાહન) ઇંધણ વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જે વિવિધ વ્યવસાયિક જરૂરિયાતોને પૂરી કરવા અનુકૂળ છે. ટાટા એસની રેન્જ શ્રેષ્ઠ માઇલેજ, ઉત્પાદકતામાં વધારા થકી નફામાં વધારો અને વધારે બચત કરવા ઓછા કાર્યકારી ખર્ચ પ્રદાન કરવા ડિઝાઇન કરેલી છે. સંપૂર્ણ માનસિક શાંતિ સુનિશ્ચિત કરતાં ટાટા એસના મોડલ 2 વર્ષ/72000 કિલોમીટરની વોરન્ટી આપે છે. ટાટા એસ સાથે સફળતાનો અનુભવ લો.
તમામ પ્રકારની ઉપયોગિતાઓ માટે વાહનો

ફળો અને શાકભાજી

અનાજ

બાંધકામ

લોજિસ્ટિક્સ

મરઘાં

મત્સ્યોદ્યોગ

એફએમસીજી

દૂધ

રેફ્રિજરેટેડ વેન્સ

સફળતા માટે તમારી જરૂરિયાતને અનુસાર વાહન પસંદ કરો

Ace Pro Petrol
1460 kg
જીડબ્લ્યુવી
Petrol - 10 Lite ... Petrol - 10 Liters
ઇંધણની ટાંકીની ક્ષમતા
694 cc
એન્જિન

Ace Pro Bi-fuel
1535 kg
જીડબ્લ્યુવી
CNG - 45 Liters ... CNG - 45 Liters (1 cylinder) ; Petrol 5 Liters
ઇંધણની ટાંકીની ક્ષમતા
694 cc
એન્જિન

ટાટા એસ ફ્લેક્સ ફ્યુઅલ
1460
જીડબ્લ્યુવી
26લિ
ઇંધણની ટાંકીની ક્ષમતા
694સીસી, 2 સીલિન્ડર, ... 694સીસી, 2 સીલિન્ડર, ગેસોલિન એન્જિન
એન્જિન