


ટાટા એસ EV – કામયાબી કો કરે ચાર્જ
પ્રસ્તુત છે ટાટા એસ EV, ભારતનું પ્રથમ 4-વ્હીલ ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હિકલ, જે એસના વિશ્વસનિય વારસા પર નિર્મિત છે. જ્યારેલાખો ઉદ્યોગસાહસિકો એસ પર તેમનો ભરોસો મૂકી રહ્યાં છે, ત્યારે અમને તેનું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ પ્રસ્તુત કરવા પર ગર્વ છે. ટાટા એસ EV અંતરિયાળ વિસ્તારોમાં ડિલિવીર માટે આદર્શ છે, જે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાની સાથે અસરકારક અને વિશ્વસનિય પરિવહન પ્રદાન કરે છે. અમારી અદ્યતન ઇલેક્ટ્રિક ટેકનોલોજી ઇવોજેનથી પાવર્ડ આ પર્યાવરણને અનુકૂળ અને વાજબી ખર્ચે સમાધાન પૂરું પાડે છે. મજબૂત EV સપોર્ટ ઇકોસિસ્ટમ અને ચાર્જિંગ માળખા સાથે વિકસિત ટાટા એસ EV સરળ કામગીરી અને માનસિક શાંતિ પૂરી પાડે છે. ટાટા એસ EV સાથે ઇલેક્ટ્રિક ક્રાંતિમાં સામેલ થાવ અને વાણિજ્યિક પરિવહનના ભવિષ્યનો અનુભવ લો.
ટાટા એસ EVની ખાસિયતો
આયોજન અને નફા માટે બનાવેલી ખાસિયતો.

ભવિષ્યલક્ષી પર્ફોર્મન્સ
- 7* સેકન્ડમાં 0થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ
- IP67 વોટરપ્રૂફિંગ ધારાધોરણો

સ્માર્ટ જોડાણ
- નેવિગેશન
- વ્હિકલ ટ્રેકિંગ
- ફ્લીટ ટેલીમેટિક્સ
- જિયો ફેન્સિંગ

ભવિષ્ય માટે ચાર્જ
- બ્રેકિંગ સમયે બેટરી ચાર્જ
- 105* મિનિટમાં ઝડપી ચાર્જિંગ

ભવિષ્યલક્ષી પર્ફોર્મન્સ
- 7* સેકન્ડમાં 0થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ
- IP67 વોટરપ્રૂફિંગ ધારાધોરણો

સ્માર્ટ જોડાણ
- નેવિગેશન
- વ્હિકલ ટ્રેકિંગ
- ફ્લીટ ટેલીમેટિક્સ
- જિયો ફેન્સિંગ
મુખ્ય ખાસિયતો

સિંગલ ચાર્જમાં 154 કિલોમીટરની રેન્જ*

ક્લાસમાં શ્રેષ્ઠ ગ્રેડક્ષમતા 22%

ઇલેક્ટ્રોનિક ડ્રાઇવ મોડ (ક્લચ વિના કામગીરી)

તમામ હવામાનમાં કામગીરી માટે અનુકૂળ

રનિંગ ખર્ચ ₹1/km* (ખર્ચ/કિલોમીટર)
સફળતા માટે તમારી જરૂરિયાતને અનુસાર વાહન પસંદ કરો
