Tata ઈન્ટ્રા વી50 સુવર્ણ
ટાટા ઈન્ટ્રા પિકઅપ રેન્જ છે અને જે ટાટા મોટર્સ લિમિટેડ (ટીએમએલ)ના કોમર્સિયલ વ્હિકલ્સ માટેની નવી પ્રીમિયમ ટફ ડિઝાઈન ફિલોસોફીના આધારે બનાવવમાં આવી છે જેમાં છે મજબૂતાઈ અને વિશ્વસનીયતા સાથે દ્રશ્ય સમૃદ્ધિ તથા અભિજાત્યપણુના વધતા સ્તરને જોડવાની અદભૂત ક્ષમતા. ઈન્ટ્રા વી50 એવા ગ્રાહકો માટે છે કે જેઓ પોતાના વાહનો ગ્રામ્ય વિસ્તાર, અર્ધ શહેરી વિસ્તાર, વધુ ભાર અને લાંબી સવારીઓ માટે ચલાવે છે.
ઈન્ટ્રા વી50માં છે નવુ બીએસવીઆઈ ડીઆઈ એન્જિન કે જે 59 કિલોવોટ 4000 આરપીએમના (79 હોર્સ પાવર) દરે પાવર જનરેટ કરે છે તેમજ 220 એનએમ 1750-2500 આરપીએમ ટોર્કની ઉર્જા આપે છે અને સાથે 35 ટકાની બેસ્ટ ક્લાસ ગ્રેડેબેલિટી પુરી પાડે છે.આ વાહનમાં સાથે છે ઈકો સ્વીચ અને ગીઅર શિફ્ટ એડવાઈઝર (જીએસએ) જે ગ્રાહકોને શ્રેષ્ઠ ઈંધણ કાર્યક્ષમતાની ખાત્રી આપે છે.
NA
જીડબ્લ્યુવી
NA
ઇંધણની ટાંકીની ક્ષમતા
NA
એન્જિન
વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક
- વિશાળ સામાન જગ્યાઃ 2960 એમએમ x 1607 એમએમ (9.8 x 5.3 ફૂટ)
- ઉચ્ચતમ ભાર વહન ક્ષમતઃ 215 આર 14 ટાયર્સ (15’’ રેડિયલ ટાયર્સ)
- શ્રેષ્ઠ પર્ફોમન્સઃ મોટું, નવું અને વધુ મજબૂત 1496 સીએમ3 (સીસી)
- 59 કિ.વો.ની ઉર્જા 4000 આર પ્રતિ મિનિટના (79 એચપી) દરે
- Torque of 220 Nm @ 1750-2500 RPM
- ટોર્ક 220 એનએમ 1750-2500 આર પ્રતિ મીનિટના દરે
- સ્ટ્રકચરલ મજબૂતાઈ વધુ અને વધુ ટકાઉપણુ તથા ઓછું એનવીએચ લેવલ
- ઝડપી પિકઅપઃ 0-60 કિ.મી.પ્રતિ કલાક માત્ર 13.86 સેકન્ડમાં
- ન્યુ જનરેશનઃ ડ્રાઈવર પ્લસ બે બેઠક વ્યવસ્થા સાથે ચાલી શકાય તેવી પહોળી કેબિન
- ઈલેક્ટ્રિક પાવર અસિસ્ટેડ સ્ટીરિંગ
- ચલાવવમાં વધુ સરળઃ 5.25 એમએમના નાના ટર્નિંગ સર્કલ રેડિયસ
- લાંબા અંતરની સવારીમાં અને શહેરના ટ્રાફિકમાં સરળતા સાથે અત્યંત યોગ્ય
- ગીઅર શિફ્ટ એડવાઈઝર
- ઈકો સ્વિચ
- ઉચ્ચતમ ઈંધણ કાર્યક્ષમતાઃ બે ડ્રાઈવિંગ મોડ્સ ઈકો અને નોર્મલ
- ઉચ્ચતમ બચતઃ ઓછા જાળવણી ખર્ચ અને એકંદરે લાંબુ આયુષ્ય
- ઉચ્ચતમ ભાર વહન ક્ષમતાઃ એકંદરે મજબૂત અને વિશ્વસનીય
- ઉચ્ચતમ આવકઃ વધુ નફા માટે લાંબી સવારી પરના વિવિધ વપરાશ માટે
- સ્ટાન્ડર્ડ વોરંટી બે વર્ષની અથવા 72000 કી.મી.
- 24 કલાક ટોલ ફ્રી હેલ્પલાઈન નં.(1800 209 7979)
- માનસિક શાંતિઃ ટાટા સમર્થ અને સંપૂર્ણ સેવા પેકેજ દ્વારા માનસિક શાંતિ
| પ્રકાર | - |
| પાવર | - |
| ટોર્ક | - |
| ગ્રેડક્ષમતા | - |
| ગીયર બોક્સ ટાઇપ | - |
| સ્ટીયરિંગ | - |
| મહત્તમ સ્પીડ | - |
| બ્રેક | - |
| રિજનરેટિવ બ્રેક | - |
| શ્રેષ્ઠ ફ્રન્ટ | - |
| સસ્પેન્શન પાછળ | - |
| ટાયર્સ | - |
| લંબાઈ | - |
| પહોળાઈ | - |
| ઊંચાઈ | - |
| વ્હીલબેઝ | - |
| ફ્રન્ટ ટ્રેક | - |
| રિઅર ટ્રેક | - |
| ગ્રાઉન્ડ ક્લીઅરન્સ | - |
| લઘુતમ TCR | - |
| GVW | - |
| પેલોડ | - |
| બેટરી કેમિસ્ટ્રી | - |
| બેટરી એનર્જી (kWh) | - |
| IP રેટિંગ | - |
| પ્રમાણિત રેન્જ | - |
| ધીમો ચાર્જિંગ સમય | - |
| ઝડપી ચાર્જિંગ સમય | - |
| ગ્રેડક્ષમતા | - |
| સીટ | - |
| વૉરન્ટી | - |
| બેટરીની વૉરન્ટી | - |
સંબંધિત વાહનો
Intra V40
2910 kg
જીડબ્લ્યુવી
CNG : 110L Petro ... CNG : 110L Petrol : 35L or 5L
ઇંધણની ટાંકીની ક્ષમતા
3 Cylinder, 1199 CC
એન્જિન
Tata Intra V20
2265
જીડબ્લ્યુવી
35/5 L CNG Cylin ... 35/5 L CNG Cylinder Capacity- 80 L(45L+35L)
ઇંધણની ટાંકીની ક્ષમતા
1199 cc
એન્જિન





