TATA ઇન્ટ્રા V10

ટાટા ઇન્ટ્રા (TATA Intra) વેપારી વાહનો માટે TML ની નવી 'પ્રીમિયમ ટફ' ડિઝાઇન ફિલસૂફી પર બનેલ પિકઅપ્સની શ્રેણી છે જે મજબૂતી અને વિશ્વસનીયતા સાથે દેખાવ શોભા અને અભિજાત્યના વધતા સ્તરને જોડે છે. ઇન્ટ્રા V10 એવા ગ્રાહકો માટે છે જેઓ પોતાના વાહનોને મધ્યમ લોડ અને મધ્યમ લીડ એપ્લિકેશનમાં ચલાવે છે.

ઇન્ટ્રા V10 માં નવું BSVI સુસંગત DI એન્જિન છે જે 33 kW (44 HP) પાવર અને 110 Nm ટોર્ક જનરેટ કરે છે અને 43% ની ક્લાસ ગ્રેડેબિલિટીમાં શ્રેષ્ઠ છે. આ વાહન ઈકો સ્વિચ તેમજ ગિયર શિફ્ટ એડવાઈઝર (GSA) સાથે આવે છે જે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકોને એના વર્ગમાં શ્રેષ્ઠ એવી ઈંધણ કાર્યક્ષમતા મળે.

ઈલેક્ટ્રીક પાવર આસિસ્ટેડ સ્ટીયરીંગ (EPAS) માત્ર સ્ટીયરીંગના પ્રયત્નોને જ ઓછા કરતું નથી પણ વાહનના દાવપેચને પણ વધુ સરળ બનાવે છે. 4.75 મીટરનો TCR અને કોમ્પેક્ટ ફૂટપ્રિન્ટ તેને શહેરના સૌથી વધુ ભીડવાળા રસ્તાઓ પર પણ સરળતાથી ગોઠવી શકાય તેવું બનાવે છે.

NA

જીડબ્લ્યુવી

NA

ઇંધણની ટાંકીની ક્ષમતા

NA

એન્જિન

વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

STURDY AND ROBUST BUILD
  • મોટો લોડિંગ વિસ્તાર : 2512 મિ.મી. x 1 603 મિ.મી. (8.2 x 5.3 ફીટ)
  • 165 R 14 ટાયર્સ (14-ઇંચ રેડિયલ ટાયર્સ)
  • સાધારણ ભારે અને વિશાળ લોડ્સ, તથા વિવિધ ભૂપ્રદેશો માટે યોગ્ય

HIGH POWER
  • 2 સિલિન્ડર 798cc DI એન્જિન
  • પાવર 33 kW (44 HP) @ 3 750 r/min
  • 110 Nm @ 1750 - 2500 r/minનો ટોર્ક
  • ઉચ્ચ માળખાકીય શક્તિ, વધુ ટકાઉપણું અને નીચું NVH સ્તર

HIGH PERFORMANCE
  • લીફ સ્પ્રિંગ સસ્પેન્શન (6 લીફ ફ્રન્ટ, 7 લીફ રિઅર)
  • હાઇ ગ્રાઉન્ડ ક્લિયરન્સ : ખરાબ રસ્તાની સ્થિતિમાં પણ સ્થિરતા માટે 175 મિ.મી.
  • હાઇ ગ્રેડેબિલિટી : ઢાળવાળા ઘાટ રસ્તાઓ અને ફ્લાયઓવર પર સરળ રાઈડ માટે 43%

BIG ON COMFORT
  • વિશાળ વૉક-થ્રુ કેબિન : D+2 બેઠક વ્યવસ્થા
  • ઇલેક્ટ્રિક પાવર આસિસ્ટેડ સ્ટીયરિંગ
  • હિલચાલ કરી બહાર નીકળવાની ભારે ક્ષમતા : 4.75 મિ.મી. નો નાનો ટર્નિંગ સર્કલ રેડિયસ
  • શહેરના વ્યસ્ત વાહનવ્યવહાર અથવા લાંબા અંતર માટે અત્યંત યોગ્ય

HIGH SAVINGS
  • ગિયર શિફ્ટ ઍડ્વાઇઝર
  • ઇકો સ્વિચ
  • ભારે ઇંધણ કાર્યક્ષમતા : બે ડ્રાઇવિંગ મોડ્સ ECO અને નોર્મલ
  • ભારે બચત : ઓછો જાળવણી ખર્ચ અને ટકાઉ એકંદર આવરદા

HIGH PROFITS
  • ઉચ્ચ ટર્નઅરાઉન્ડ સમય : વધુ આવકની ચોકસાઈ માટે વધુ ટ્રિપ્સ
  • મધ્યમ લોડ અને લીડ એપ્લિકેશન્સમાં જમાવટ માટે યોગ્ય

 TATA ADVANTAGE
  • 2 વર્ષ અથવા 72,000 કિ.મી.ની પ્રમાણભૂત વોરંટી
  • 24-કલાક ટોલ-ફ્રી હેલ્પલાઇન નં. (1800 209 7979)
  • મનની શાંતિ : TATA સમર્થ અને સંપૂર્ણ સેવા પેકેજ
એન્જિન
પ્રકાર -
પાવર -
ટોર્ક -
ગ્રેડક્ષમતા -
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ -
સ્ટીયરિંગ -
મહત્તમ સ્પીડ -
બ્રેક
બ્રેક -
રિજનરેટિવ બ્રેક -
શ્રેષ્ઠ ફ્રન્ટ -
સસ્પેન્શન પાછળ -
વ્હીલ અને ટાયર
ટાયર્સ -
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ -
પહોળાઈ -
ઊંચાઈ -
વ્હીલબેઝ -
ફ્રન્ટ ટ્રેક -
રિઅર ટ્રેક -
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ -
લઘુતમ TCR -
વજન (કિલોગ્રામ)
GVW -
પેલોડ -
બેટરી
બેટરી કેમિસ્ટ્રી -
બેટરી એનર્જી (kWh) -
IP રેટિંગ -
પ્રમાણિત રેન્જ -
ધીમો ચાર્જિંગ સમય -
ઝડપી ચાર્જિંગ સમય -
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા -
સીટિંગ અને વૉરન્ટી
સીટ -
વૉરન્ટી -
બેટરીની વૉરન્ટી -

સંબંધિત વાહનો

v40

Intra V40

2910 kg

જીડબ્લ્યુવી

CNG : 110L Petro ... CNG : 110L Petrol : 35L or 5L

ઇંધણની ટાંકીની ક્ષમતા

3 Cylinder, 1199 CC

એન્જિન

Tata Intra V10

TATA ઇન્ટ્રા V10

NA

જીડબ્લ્યુવી

NA

ઇંધણની ટાંકીની ક્ષમતા

NA

એન્જિન

Tata Intra V20

Tata Intra V20

2265

જીડબ્લ્યુવી

35/5 L CNG Cylin ... 35/5 L CNG Cylinder Capacity- 80 L(45L+35L)

ઇંધણની ટાંકીની ક્ષમતા

1199 cc

એન્જિન

Image V70 Gold right I

Tata Intra V70 Gold

3490 kg

જીડબ્લ્યુવી

35 L

ઇંધણની ટાંકીની ક્ષમતા

1497 cc

એન્જિન