• Image
    sdfsd

Tata Yodha 1200

ટાટા યોદ્ધા લક્ષિત ગ્રાહકોમાં મજબૂત, શક્તિશાળી અને ખડતલ પિકઅપ વાહન તરીકે ઓળખવામા આવેછે, જે ઉચ્ચતમ ભારવહન કરવા અને શક્તિશાળી એન્જિન તથા મજબૂત આંતરિક સાધનોને કારણે ઝડપી વળાંકો-ટર્ન અરાઉન્ડ માટે સંપૂર્ણ સજજ છે. આ બ્રાન્ડ એક આદર્શ પિકઅપ વાહન, મજબૂત અને ચપળ તથા એક યોદ્ધાના માનવશસ્ત્રના લક્ષ્ય તરીકે ગ્રાહકોની ઈચ્છાઓ સાથે પડઘો પાડે છે.

NA

જીડબ્લ્યુવી

NA

ઇંધણની ટાંકીની ક્ષમતા

NA

એન્જિન

વધારે માઇલેજ અને શ્રેષ્ઠ પિકઅપ સાથે વધારે આવક

HIGH POWER
  • ટાટા યોદ્ધા પિકઅપ રેન્જ સેગમેન્ટમાં સૌથી વધુ શક્તિશાળી એન્જિન ધરાવે છે અને 73.6 કિ.વો. પાવરની શક્તિ તથા 250 એનએણ ટોર્કની શક્તિ પુરી પાડવા સક્ષમ છે. જેથી ઝડપી વળાંકોમાં પણ વધુ ભાર ખેંચવા અને વધુ સંખ્યામા સવારી પુરી કરવા સક્ષમ છે.

Superior Load Carrying Capability
  • મજબૂત સેમિ-એલ્લિપ્ટિકલ લીફ સ્પ્રિંગ સસ્પેન્શન સાથે 6 લીવઝ આગળ અને 9 લીવ્ઝ પાછળની બાજુએ તેમજ 4 એમએમ પાતળુ હાયડ્રોફોર્મ્ડ ચેઝીસ ફ્રેમ, જે વાહનને વધુ સંખ્યામાં અને વધુ ક્ષમતામાં દરેક પ્રકારના ભાર ખેંચવામાં યોગ્ય બનાવે છે.
  • 16’’ મોટા ટાયર્સ વધુ ભાર ખેંચવાની ક્ષમતામાં અને વધુ ઝડપી સંચાલનમાં સ્થીરતામાં વધારો કરે છે.

High Fuel Economy
  • ઈકો મોડ અને ગીઅર શિફ્ટ એડવાઈઝર વધુ સારી ઈંધણ બચત માટે.

Low maintenance
  • લુબ્રિકેટેડ ફોર લાઈફ (એલએફએલ) એકંદરે વાહનની સંપૂર્ણ આવરદા દરમિયાન ગ્રેસિંગની જરૂરીયતા ઉભી કરતું નથી.
  • એન્જિન ઓઈલ 20 000 કિ.મી. ના લાંબા સર્વિસ અંતરાલમાં બદલવુ પડે છે અને સાથે ઓછું વ્હિકલ સર્વિસ ખર્ચ.
  • એલએનટી ટેકનોલોજી સીડીપીએફ સાથે- ડીઈએફ ફિલિંગ કરાવવાની જરૂરિયાત નહીં.

Enhanced Safety
  • સ્ટોન ગાર્ડ આગળના ભાગે સલામતી વધારા માટે.
  • મજબૂત 3 પીસ મેટાલિક બમ્પર રિપેરિંગ અને સર્વિસની સરળતા માટે.
  • એન્ટી રોલ બાર આગળના ભાગે ,જે ઢાળ અને અસ્થિર રોડ પર સ્થિરતા માટે.

Superior Comfort
  • શ્રેષ્ઠતમ ડ્રાઈવિંગ એર્ગોનોમિક્સ- પાવર સ્ટીરિંગને એડજસ્ટ કરી શકાય છે, રીકલાઈંગ સીટ (ઢાળી શકાય તેવી) અને શરીરની સ્થિતિને અનુરૂપ થાક ન લાગે તેવુ પેડલ પોઝિશન જેના દ્વારા આરામદાયક ડ્રાઈવિંગ અનુભવ મળે છે અને તે પણ લાંબી સવારીઓમાં
  • સમાન લેડાઉન રીકલાઈંગ સીટ કે જે આપે છે માથાને આરામ
  • ઉચ્ચ ગુણવત્તાયુક્ત કમ્પાર્ટમેન્ટસ કેબિનમાં- લોક થાય તેવુ ગ્લોવબોક્સ, મેગેઝિન-બોટલ હોલ્ડર.
  • આધુનિક વિશેષતાઓ વધુ સગવડો માટે- ફાસ્ટ મોબાઈલ ચાર્જર, આરપીએએસ અને સ્લાઈડિંગ વિન્ડો કેબિનની પાછળની દિવાલે.
એન્જિન
પ્રકાર -
પાવર -
ટોર્ક -
ગ્રેડક્ષમતા -
ક્લચ અને ટ્રાન્સમિશન
ગીયર બોક્સ ટાઇપ -
સ્ટીયરિંગ -
મહત્તમ સ્પીડ -
બ્રેક
બ્રેક -
રિજનરેટિવ બ્રેક -
શ્રેષ્ઠ ફ્રન્ટ -
સસ્પેન્શન પાછળ -
વ્હીલ અને ટાયર
ટાયર્સ -
વાહનનું ડાયમેન્શન (mm)
લંબાઈ -
પહોળાઈ -
ઊંચાઈ -
વ્હીલબેઝ -
ફ્રન્ટ ટ્રેક -
રિઅર ટ્રેક -
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ -
લઘુતમ TCR -
વજન (કિલોગ્રામ)
GVW -
પેલોડ -
બેટરી
બેટરી કેમિસ્ટ્રી -
બેટરી એનર્જી (kWh) -
IP રેટિંગ -
પ્રમાણિત રેન્જ -
ધીમો ચાર્જિંગ સમય -
ઝડપી ચાર્જિંગ સમય -
પર્ફોર્મન્સ
ગ્રેડક્ષમતા -
સીટિંગ અને વૉરન્ટી
સીટ -
વૉરન્ટી -
બેટરીની વૉરન્ટી -

સંબંધિત વાહનો

tata yodha cng

Yodha CNG

3 490kg

જીડબ્લ્યુવી

2 cylinders, 90 ... 2 cylinders, 90 L water capacity

ઇંધણની ટાંકીની ક્ષમતા

2 956 CC

એન્જિન

Tata Yodha 1700

TATA યોદ્ધા સિંગલ કેબ

NA

જીડબ્લ્યુવી

NA

ઇંધણની ટાંકીની ક્ષમતા

NA

એન્જિન

Tata Yodha 2.0

ટાટા યોધા 2.0

NA

જીડબ્લ્યુવી

NA

ઇંધણની ટાંકીની ક્ષમતા

NA

એન્જિન

Tata Yodha 1200

Tata Yodha 1200

NA

જીડબ્લ્યુવી

NA

ઇંધણની ટાંકીની ક્ષમતા

NA

એન્જિન

NEW LAUNCH
Tata Ace New Launch